
કમળાની જાગરૂકતા લાવવાં માટે અને તેના સાતેહ સંલગ્ન થયેલા લોકોના પ્રારંભિક નિદાનને પ્રોત્સાહિત કરવા,કમળો અટકાવવાં અને તેની સારવાર કરવા માટે દર વર્ષે ૨૮ જુલાઈના રોજ વિશ્વ કમળા દિવસની ઉજવણી કરવામાં આવે છે.કમળોએ કેટલાંક ચેપગ્રસ્ત જૂથ સમૂહો જેમ કે હિપેટાઈટિસ એ,બી,સી.ડી અને ઈ પ્રકારના હોય છે અને આ વર્ષનો વિષય “જીવાણુંયુક્ત કમળાને અટકાવો” છે.વિશ્વ કમળા દિવસ ૨૦૧૫ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ-WHO) દ્વારા આ સંદેશો આપવામાં આવ્યો છે:
• કમળો અટકાવો – તેના જોખમોને જાણો
અસુરક્ષિત લોહી,અસુરક્ષિત ઇન્જેક્શન અને દવાના ઈન્જેકશનોના સાધનોની વહેચણી કરવાથી કમળામાં પરિણમે છે.
• કમળો અટકાવો –સલામતીયુક્ત ઈન્જેકશનોની માંગણી
અંદાજીત બે કરોડ લોકોને એક વર્ષના સમય દરમ્યાન અસુરક્ષિત ઈન્જેકશનના લીધે કમળો થાય છે.ચેપને અટકાવવાં માટે બિનઉપયોગી સિરીંજનો ઉપયોગ કરીને અટકાવી શકાય છે.
• કમળો અટકાવો – બાળકોને રસી મુકાવવી
અંદાજીત ૭૮૦૦૦૦ લોકો દર વર્ષે હિપેટાઈટિસ બી ચેપના કારણે મૃત્યું પામે છે.જીવનમાં સુરક્ષિત અને અસરકારક રસી હિપેટાઈટિસ બી ના ચેપ સામે રક્ષણ આપી શકે છે.
• કમળો અટકાવો – તપાસ કરાવવી ,સારવાર લેવી જોઈએ
હિપેટાઈટિસ બી અને હિપેટાઈટિસ સી ની અસરકારક સારવાર માટેની દવાઓ ઉપલબ્ધ છે.
કમળો શું છે ?
કમળો એ યકૃતની માંસપેશીઓમાં સોજાના સ્વરૂપે વિભાજીત થયેલ હોય છે એટલે કે યકૃત પર સોજો આવે છે.કમળાના બે પ્રકાર છે.દીર્ઘકાલીન અને તીવ્ર કમળો.જયારે તીવ્ર કમળો થયો હોય ત્યારે તેની અસર ઓછામાં ઓછી છ મહિના સુધી ચાલે છે જો તે લાંબા સમય સુધી ચાલે તો તેને (ક્રોનિક) લાંબા ગાળાની અસર તરીકે ઓખવામાં આવે છે.કમળાના કોઈ ચોક્કસ અને મર્યાદિત લક્ષણો જોવા મળતા નથી પરંતુ ઘણી વખત કમળામાં શરીર પીળું પડવું,મંદાગ્નિ (ભૂખ ઓછી લાગવી) અને બેચેની કે નિરાશા તરફ દોરી જાય છે.
ભારતમાં કમળો
રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી)ના અભ્યાસ અનુસાર ભારતમાં ૨૦૧૨ના સમય દરમ્યાન ૧૧૯૦૦૦ લોકોમાં જીવાણુંયુક્ત કમળાના કેસોના અહેવાલો મળ્યા હતાં.ભારતમાં, હિપેટાઈટિસ ઈ સૌથી દ્વારા કમળાની સૌથી મોટી હાડમારી છે અને તે ખાસ કરીને હિપેટાઈટિસ એ વાઈરસ (એચએવી) બાળકોમાં વધુ સામાન્ય છે.ગર્ભાવસ્થા દરમ્યાન એચઈવી કમળો થવાનું સામાન્ય કારણ છે.ચેપગ્રસ્ત લોકો પોતાના દીર્ઘકાલીન ચેપની અજાણતા જ બીજા લોકોના સંપર્કમાં આવીને ચેપ અન્યને ફેલાવે છે જેથી યકૃતના લાંબાગાળાના રોગો,યકૃત ખરાબ થઈ જવું અને કેન્સર જેવાં રોગોમાં પરિણમે છે.
કમળાના પ્રકારો
કારણો
નિવારણ
રસીની ઉપલબ્ધતા
હિપેટાઈટિસ એ (એચએવી)
ખોરાક અને દુષિત પાણી દ્વારા
સ્વસ્થ અને પોષણક્ષમ ખોરાક ખાઓ અને સ્વચ્છ અને ચોખ્ખું પાણી પીવો
એચએવી રસી ઉપલબ્ધ છે
હિપેટાઈટિસ બી (એચબીવી)
ચેપગ્રસ્ત માતા દ્વારા નવજાત શિશુમાં પ્રસરી શકે.
ગર્ભાવસ્થા દરમ્યાન તેની તપાસણી કરાવી શકો
એચબીવી રસી ઉપલબ્ધ છે
હિપેટાઈટિસ સી (એચસીવી)
ચેપગ્રસ્ત લોહી અને સોઈ દ્વારા.
હંમેશા જંતુમુક્ત સોઈનો ઉપયોગ કરો.
રસી ઉપલબ્ધ નથી
૧.શરૂઆત થી જ હિપેટાઈટિસ ડી હોય છે.
હંમેશા જંતુમુક્ત તબીબી સાધનોનો ઉપયોગ કરો
હિપેટાઈટિસ ડી (એચડીવી)
૨.ચેપગ્રસ્ત લોહી અને ચેપગ્રસ્ત સોઈ દ્વારા
ગર્ભાવસ્થા દરમ્યાન તમારી જાતે તપાસ કરાવો.
એચડીવી માટે એચબીવી રસી ઉપલબ્ધ છે
૩.ચેપગ્રસ્ત માતા દ્વારા નવજાત શિશુમાં ફેલાય .
હિપેટાઈટિસ ઈ (એચઈવી)
દુષિત પાણી
સ્વચ્છ પાણી પીવું
રસી ઉપલબ્ધ નથી
કમળા માટે યકૃતને ક્ષતિ થતી અટકાવવાં માટેના સૂચનો :
કમળા સામે તમારી જાતને મજબુત કરો
દારૂ,ધુમ્રપાન અને મનોરંજક દવાઓ ટાળો
ઓછી ચરબી,વધારે રેસાયુક્ત ભોજન ના ખાઓ.ખોરાકમાં ફળો,શાકભાજીઓ અને અનાજનો ઉપયોગ કરો.
ચરબીનું પ્રમાણ ઘટાડો
હાઇડ્રેડયુક્ત પ્રવાહી ખુબ પ્રમાણમાં લો
મીઠાવાળા ખાદ્ય પદાર્થો ખાવાનું ટાળો.
તે તમારાં શરીરમાં વજનની માત્રાને સંતુલિત કેલેરી બનાવવામાં મદદ કરે છે.
ખાંડની બનેલી વસ્તુઓ જેમ કે પેકેટમાં બંધ ખોરાક,સોડા કેક અને કુકીઝ ખાવાનું ટાળો.
ઓછી કેલેરીવાળા અને બિન ડેરી ઉત્પાદકો ખાઓ.
તનાવ ટાળો
સંદર્ભો ::
- PUBLISHED DATE : Oct 16, 2015
- PUBLISHED BY : NHP CC DC
- CREATED / VALIDATED BY : NHP Admin
- LAST UPDATED BY : Jan 09, 2017
Discussion
You would need to login or signup to start a Discussion