સ્કર્વી

તબીબી પરિસ્થિતિઓમાં સ્કર્વીની એક એવી સ્થિતિ છે કે ભોજનમાં વિટામીન સી ની ખામીના કારણે ઉદભવે છે.વિટામીન સી (જેને એસ્ક્રોબીક એસિડપણ કહે છે) શરીર માટે જરૂરી છે. કોલેજન પ્રોટીનનો એક પ્રકાર છે જેમ કે ચામડી,લોહીની નળીઓ,હાડકાં અને સાંધા (જે સાંધાની સપાટીને આવરી લે છે) ની ચરબીના રૂપ ઘણાં બધા અલગ અલગ પ્રકારોમાં જોવા મળે છે.વિટામીન સી વગર કોલેજનમાં ફેરફાર કરી શકાતો નથી અને જુદા જુદા પ્રકારની પેશીઓને તોડી નાખે છે.

સ્કર્વી સૈનિકો,સમુદ્રના ખલાસીઓ અને જહાજો પર લાંબા સમય સુધી કામ કરનારામાં સામાન્ય જોવા મળ્યો હતો જેઓ નાશવંત ફળો,શાકભાજીનો (ફક્ત સૂકાં અનાજોના સ્થાને મીઠું લગાવેલું માંસ) સંગ્રહ કરી શકાતો હતો કેટલાંક સૈનિકો લાંબા સમય સુધી આ ખોરાકથી વંચિત રહેતાં તેમના શરીરમાં વિટામીન સી ની ઉણપ રહે છે.

સંદર્ભો :www.who.int

www.nhs.uk
www.nlm.nih.gov

 

ભોજનમાં વિટામીન સી ની ઉણપના કારણે સ્કર્વી થાય છે.આ પ્રકારના અન્ય કારણોની અસરના લીધે થાય છે જેમ કે:

  • દારૂ અથવા નશીલા પદાર્થો પર નિર્ભર રહેવાથી
  • મગજની સંકુલ માનસિક સ્થિતિ જેમ કે તીવ્ર હતાશા અથવા મૂંગાપણું  
  • મગજની સંકુલ માનસિક સ્થિતિ જેમ કે તીવ્ર હતાશા અથવા મૂંગાપણું એક પ્રકારની કીમિયોથેરાપી જે ઉબકાં કે ઉલટીનું કારણ બને છે અને વ્યક્તિને પોતાની ભૂખ ઘટવાનું કારણ બને છે 
  •  ભોજનના પાચન કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે,જેમ કે ક્રોન્સની બિમારી અથવા અલ્સેરેટીવ કોલેટીસની સ્થિતિ આ બંને પરિસ્થિતિઓના કારણે પાચન પદ્ધતિની અંદર બળતરા થાય છે. 

સંદર્ભ : www.nhs.uk

સ્કર્વીના લાક્ષણિક અભિગમો દ્વારા નિદાન કરી શકાય છે.

 

 

  • સ્કર્વી માટે વિટામીન સી યુક્ત ખોરાક ખાવાથી સારવાર કરી શકાય છે  (જેમ કે નારંગી,પપૈયા,લીચી,લીંબુ)
  • વિટામીન સી યુક્ત ગોળીઓ

સંદર્ભwww.nhs.uk
  

  • PUBLISHED DATE : Feb 26, 2016
  • PUBLISHED BY : Zahid
  • CREATED / VALIDATED BY : Jitendra Makwana
  • LAST UPDATED ON : Feb 26, 2016

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.