ડબલ્યુંએચઓના જણાવ્યાં અનુસાર ઝાડા એક દિવસમાં (સામાન્ય વ્યક્તિની તુલનામાં વધારે વખત જાજરૂ જવાની જરૂર પડે) ત્રણ કે તેથી વધુ વખત પ્રવાહી કે ઢીલાં મળને ઝાડા તરીકે ઓળખવામાં આવે છે.વારંવાર મળ વહેવો તે ઝાડા નથી પણ સ્તનપાન કરતાં શિશુઓ માટે ઢીલાં અને ‘પીળાં’ પ્રવાહી પ્રકારના ઝાડા હોઈ શકે છે.ખાસ કરીને તે એક પકારના પરોપજીવી અને બેક્ટેરિયાના કારણે થાય છે જે જઠરના ચેપનું લક્ષણ છે.
યુનિસેફના આંકડા અનુસાર સમગ્ર દુનિયામાં અંદાજીત એક વર્ષમાં ૧૩ લાખ બાળકો કે જેની ઉમર પાંચ વર્ષથી ઓછી હોય તેમનું અવસાન ઝાડાની બિમારીના કારણે થાય છે જે સૌથી ગંભીર બાબત છે.મૃત્યુંના કુલ આંકડામાંથી અર્ધાથી વધુ અવસાન ભારત, નાઈજીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇથોપિયા આ પાંચ દેશો થાય છે.તેને અટકાવી શકાય છે અને સારવાર પણ કરાવી શકાય છે.તીવ્ર પ્રવાહી ઝાડા હેરાનગતિ કરે છે અને જીવન જીવવા માટે કુપોષણનો શિકાર બને છે ઝાડા ખાસ કરીને નાના બાળકો અને યુવાનોને વધુ હેરાનગતિ કરી શકે છે.લોકોને બગડી ગયેલા ખાદ્ય પદાર્થો ખાવાથી અને દુષિત પાણી પીવાના પરિણામે આ ચેપનો ફેલાવો થઈ શકે છે.જયારે તમે પ્રવાસ કરતા હો છો ત્યારે દુષિત ખોરાક અને દુષિત પાણી પીવાના કારણે ઝાડા થાય છે તેને પ્રવાસી ઝાડા કહેવામાં આવે છે.
ઝાડાના લક્ષણો તેના કારણો પર આધારિત હોય છે કે જેના દ્વારા તેની સાથે જોડાયેલા પરિબળો અસરો કરતા હોય છે.
આ લક્ષણોનો સમાવેશ થાય છે :
ઉપર જણાવ્યાં લક્ષણો ઉપરાંત ગંભીર ઝાડાના લક્ષણો પણ જોડાયેલા છે :
સંદર્ભ :www.nhs.uk(link is external)
ખાસ કરીને જયારે પ્રવાહી પદાર્થો આંતરડામાં જમા થાય છે ત્યારે કેટલાંક પદાર્થો તેમાંથી શોષણ પામતા નથી ત્યારે મળ સ્વરૂપે તે પદાર્થો ઝાડાના રૂપમાં બહાર નીકળે છે.
ટુંકાગાળાના ઝાડા : ખાસ કરીને ઝાડા આંતરડા અને જઠરને ચેપ લાગવાના કારણે (આંતરડાને ચેપ લાગવો) થાય છે.
· તે એક પ્રકારના નોરોવાઇરસ અથવા રોટોવાઇરસના સ્વરૂપના વાઇરસ છે,
· ગિરડીયા ઇન્ટેન્સસ્ટીનેલિસ હોય છે જેમ કે ગિરડીયાસીસ નામના પરજીવીઓ તરીકે ઓળખાય છે
· બેક્ટેરિયા જેમ કે કેમ્પ્લોબેક્ટર,કલોસ્ટીરિડીયમ ડીફીસિલ,(સી. ડીફીસિલ) એસેરિચીયા કોલી (ઈ.કોલી) સલ્મોનીયા અને શિગેલ્લા:આ બધા જ બેક્ટેરિયા ઝેરી ખાદ્ય પદાર્થોના લીધે થાય છે.
ટૂંકા ગાળાના ઝાડાના અન્ય કારણોમાં સમાવેશ થાય છે :
ઘણી વખત તબીબી સવલતોની આડ અસરના લીધે ઝાડા થઇ શકે છે :
દીર્ઘકાલીન ઝાડા
ઘણીવખત સતત ઝાડાના કારણે બેર્રીએટ્રિક શસ્ત્રક્રિયા કરવામાં આવે છે.(ઘણા લોકોનું શરીર ગંભીર રીતે મોટાપાથી પીડાતું હોય ત્યારે તેની સારવાર કરવા માટે અંતિમ ઉપાય શસ્ત્રક્રિયા છે)
અતિસારની પરિસ્થિતિમાં વધુ તપાસ માટે નિમ્નલિખિત પ્રયત્નો કરવા જોઈએ :
મળના નમુના : ચેપના કારણો જાણવા માટે
લોહી પરીક્ષણ : સામાન્ય રીતે આંતરડાના રોગોના કારણે સોજો ચઢાવતા ભાગોના પરિક્ષણ અને બળતરા કરાવતા આંતરડાના ચિન્હોને ઓળખવા માટે અને ઝાડાનું કારણ મળતું ણ હોય તેવા કિસ્સામાં દર્દીની વધુ તપાસ કરવા માટે લોહીના પરિક્ષણની સલાહ આપવામાં આવે છે.
સિગ્મોઆઈડોસ્કોપી- તેના એક સાધનને સિગ્મોઆઈડોસ્કોપથી (એક પાતળી આરપાર ટ્યુબ સાથે જોડાયેલો એક લાઈટવાળો કેમેરા) મળાશયમાં S આકારમાં દાખલ કરીને પેટની અંદરના આંતરડાની તપાસ કરવામાં આવે છે.
કોલોનોસ્કોપી – એક મોટી ટ્યુબની પ્રક્રિયાના ઉપયોગ વડે મોટા આંતરડાના પરીક્ષણ કરવા માટે ઉપયોગ કરવામાં આવે તેને કોલોનોસ્કોપી કહેવામાં આવે છે.
સંદર્ભ : www.nhs.uk (link is external)
વ્યવસ્થાપન :
પ્રવાહી પીણું : નિર્જલીકરણથી બચવા માટે પુષ્કળ પ્રમાણ પ્રવાહી પીણું પીવું જોઈએ.
મૌખિક નિર્જલીકરણ સોલ્યુશન (ઓઆરએસ) : ઓઆરએસ નિર્જલીકરણને અટકાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.આમ મીઠું ચઢાવેલું ચોખાનું પાણી,દહીંમાં મીઠું,શાકભાજી અને ચિકન સૂપમાં મીઠાનું યોગ્ય પ્રમાણ જાળવીને આપી શકાય છે.
દવાઓ: ચોક્કસ પ્રકારની એન્ટીબાયોટિક્સ દવાઓ તીવ્ર ઝાડા માટે ફાયદાકારક હોય છે,તેના સિવાય સામાન્ય રીતે અન્ય કોઈ પણ સ્થિતિમાં ઉપયોગ કરવામાં આવતો નથી.ઝાડા માટેની કેટલીક સહાયક દવાઓમાં પેપ્ટો-બિસમોલ (બિસમુથ સબસાઈક્લેટ) અથવા એન્ટી મોટીલીટી ડ્રગ્સ ઈમોડ્યુમ પ્લસ (લોપામાઈડ હાઇડ્રોકલોરાઈડ વિથ સીમથીકોન)નો સમાવેશ થાય છે.
ભોજન : ડબલ્યુંએચઓના જણાવ્યાં અનુસાર ઝાડા સાથે સંકળાયેલા બાળકોને ભોજન ખવરાવવું જોઈએ.તેનાથી ઉલટું,જે બાળકોને ખોરાક નિષેધ છે,લાંબા ગાળાના ઝાડાની સ્થિતિમાં અન્નનળીની કાર્યપ્રણાલી ધીમી ગતિએ થતી હોય છે.
સંદર્ભો : (link is external)www.nhs.uk(link is external)
નિવારણ :
ઝાડાના ચેપને અટકાવવા માટેના કારણોમાં હંમેશા સ્વચ્છતાના ધોરણો જાળવવા જરૂરી છે. ઉદાહરણ તરીકે :
સંદર્ભ :