દારૂની લત દારૂનું સેવન

દારૂની લત એક એવી સ્થિતિ છે કે વ્યક્તિને શારીરિક,માનસિક સ્વાસ્થ્ય માટે ઘણી જોખમરૂપ પરિસ્થિતિ હોવા છતાં વ્યક્તિઓને શારીરિક આદતોના લક્ષણો સાથે પીવા માટે ઉતેજિત કરે છે.દારૂનું વ્યસન લોકોને પીવાની આદતોની સમસ્યાઓ તરફ લઈ જ્યાં છે પણ ભૌતિક આદતો તરફ નહીં.

આ સમસ્યાના લીધે સંખ્યાબંધ હાનિકારક શારીરિક,માનસિક અને સામાજિક આર્થિક અસરો જેમ કે દારૂમાં ઝેરીદ્રવ્યો ભળી જવાં,યકૃતમાં સિરોસિસ,કાર્યમાં અસક્ષતા અને સામાજિક તેમજ ગેરવર્તનો (હિંસા અને આછકલાઈ) જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

 

દારૂની લત લિંગ સાથે જોડાયેલી બિમારી નથી.

સંદર્ભો : http://www.cdc.gov

http://www.nhs.uk

http://www.nlm.nih.gov

http://www.nlm.nih.gov

http://ebook.ijcpgroup.com

 

  જે લોકો દારૂનું સેવન અથવા દારૂનો દુરપયોગ કરે છે :

 • પીવાની અસર જાણી લીધાં પછી પણ (દારૂ)પીવાનું ચાલુ રાખવું
 • સતત પીવું  
 • પીવા અંગે પૂછવામાં આવે ત્યારે આનાકાની કરવી.
 • પીવામાં નિયંત્રણ કરવા માટે અસમર્થ રહેવું
 • પીવા માટે સમર્થ બનો
 • દારૂની પ્રવૃત્તિના કારણે ભાગ લેવામાં અવરોધ ઉભો થવો.
 • પીવાના કારણે કામ કરવામાં અને શાળા કે પ્રતિભાવ આપવામાં ખરાબ વર્તન થવું
 • મોટા ભાગના દિવસો દરમ્યાન દિવસ દરમ્યાન દારૂનું સેવન કરવાની જરૂર પડે છે.
 • જો ઘણી વખત પીવા માટે હિંસક બની જાય તો તેમને રોકવા માટે પ્રયત્ન કરે છે.

 વધુમાં,શારીરિક સમસ્યાઓ પણ વિકાસ પામે છે.દારૂના સેવનના લીધે છુપી રીતે યાદ કરવામાં ક્ષતિ આવે છે જેને અંધારપટ્ટ કહે છે.દારૂ ઉપર ખરાબ ખાવાનાં કારણે યકૃત ઉપર સોજો અને પાચનતંત્રને હાનિ,હદયમાં બળતરાં અને ઉબકાં થાય છે.

 “દારૂની ગંધ અને અસ્પષ્ટ ઉચ્ચારણ” ચેતવણીના ચિન્હો છે.

 “સુકું પીવાથી સિન્ડ્રોમ” ઓછો ગુસ્સો,ચિડીયાપણું અને બેચેનીની લાક્ષણિકતા ધરાવતો સિન્ડ્રોમ છે.

સંદર્ભો: http://www.nlm.nih.gov

http://ebook.ijcpgroup.com

 

 

તબીબી વ્યાવસાયિકો વ્યક્તિની તબીબી સારવાર,કૌટુંબિક ઈતિહાસ અને દારૂના ઉપયોગ સુધીના પ્રશ્નો શારીરિક પરીક્ષા કરીને પૂછશે.

પરીક્ષણ દ્વારા તે વ્યક્તિ દારૂડીયો છે કે નહિ તે જાણવા માટે :

 • લોહીમાં દારૂનું સ્તર
 • લોહીની સંપૂર્ણ ગણતરી
 • યકૃતના કાર્યોનું પરીક્ષણ
 • લોહીમાં મેગ્નેશિયમનું પરીક્ષણ

સંદર્ભ : http://www.nlm.nih.gov

દારૂની સારવાર દારૂ પીનાર વ્યક્તિ પર નિર્ભર હોય છે.ભવિષ્યમાં સારવાર માટેના વિકલ્પ છે :

 • બિનઝેરીકરણ:પરિચારિકા અથવા ડોકટરના સહકારથી દવા પીવડાવી શકે તેવાં વ્યક્તિને જોડવો.તે વ્યક્તિની મદદથી ધીરે ધીરે દવાઓની સાથે દારૂ પીવાના પ્રમાણમાંને ઘટાડવામાં મદદ કરી શકે છે.આ રીતે લક્ષણોને પાછળ ધકેલી શકાય છે.
 • પરામર્શન : તેમાં સ્વ-સહાય સમૂહો અને વાતચીત થેરાપી (ઉપચાર) નો સમાવેશ થાય છે,જેમ કે જ્ઞાનાત્મક વર્તણુક થેરાપી (સીબીટી)
 • દવાઓ: વ્યક્તિને દારૂ પીતાં અટકાવવા માટેની વ્યવસ્થાને લગતી બે પ્રકારની દવાઓ છે.સૌ પ્રથમ દારૂ છોડાવવાના લક્ષણો ઘટાડીને પછી સમયાંતરે ટૂંકાગાળાના સમય દરમ્યાન ખોરાક આપવામાં આવે છે.

આ રસ્તા માટે સૌથી ઉપયોગ કરવામાં આવતી દવા જેને કલોડાયોઝપોકસાઈ (લીબ્રુયુમ) કહેવાય છે બીજો રસ્તો એ છે કે કોઈના આગ્રહના કારણે દવા પીવાથી તેનામાં ઘટાડો લાવી શકાય છે આ માટેની સૌથી સામાન્ય દવાઓ એકામ્પ્રોસેટ અને નેલસ્ટેસોનનો ઉપયોગ થાય છે,આ દવાઓ એક નિશ્ચિત ડોઝમાં આપવામાં આવે છે અને તેની અસર આશરે ૬-૧૨ મહિનાની અંદર થઈ જશે.

સંદર્ભ: :http://www.nhs.uk

 

 • PUBLISHED DATE : Dec 10, 2015
 • PUBLISHED BY : Zahid
 • CREATED / VALIDATED BY : Jitendra Makwana
 • LAST UPDATED ON : Dec 10, 2015

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.