ભ્રમણાઓ
ભ્રમણાઓ
તો શું કરવું ?
લસણ અને મમરા મચ્છરના ડંખથી બચાવી શકે છે.
આ વાત સત્ય નથી.લસણ અને મમરાના આથા દ્વારા મચ્છરોને અટકાવી શકાતા નથી.
જંતુનાશકોનો ઉપયોગ કરો.સૂતી વખતે તમારી જાતને મચ્છરદાનીમાં રાખીને હાથ,પગ ઢંકાય તે રીતે રક્ષિત કરો.
એન્ટીસેપ્ટિક વડે મોં ધોવાથી મચ્છરો જતાં રહે છે
એન્ટીસેપ્ટિક વડે મોં ધોવાથી તમે તાજગી અનુભવી શકો છો પરંતુ ડંખ તમારું રક્ષણ કરી શકતા નથી.
મચ્છરો સામે રક્ષણ મેળવવાં માટે મોં ધોવાની પદ્ધતિનો વિશ્વાસ કરવો નહીં.
મચ્છર કરડે
ખાસ કરીને આપણે એમ સમજીએ છીએ કે મચ્છર કરડે ત્યારે મચ્છરને દાંત હોય છે જેથી તેઓ કરડવા કરતાં લોહી ચૂસતા હોય છે.
બંધિયાર પાણીને વહેતું રાખો, કેમ કે તે સ્થળો મચ્છરોની તીવ્રતમ પ્રજનનભુમિ છે।
મચ્છરો કરડીને મૃત્યું પામે
મેલેરિયા સંક્રમિત માદા મચ્છર એક વ્યક્તિને કરડીને ફરીવાર બીજાને કરડીને ચેપ લગાવી શકે છે.
મચ્છરોના પ્રજજનસ્થાનોને રોકવા માટે તળાવ અને ખુલ્લી જગ્યાઓ પર કે જ્યાં પાણી એકઠું થાય છે ત્યાં ગ્યાસતેલનો છંટકાવ કરવો જોઈએ.
મચ્છરો એચઆઈવી એઇડ્સ દ્વારા સંક્રમિત હોય
મચ્છર તમને મેલેરિયા,ડેન્ગ્યું અને ચિકનગુનિયાથી ચેપગ્રસ્ત કરી શકે છે એચઆઈવીથી નહીં.
વોટરકુલર,ફ્રીજની પાછળની સ્ટ્રે,ફૂલદાની અને તૂટેલા પીચો માંથી પાણીને દૂર કરવું.
ઇલેક્ટ્રિક બંગ ઝમ્પટ મચ્છરોને મારવા માટે ઉપયોગી છે
બંગ ઝમ્પટ ૧ % જેટલાં મચ્છરો કે અન્ય કીટનાશકોને મારવા માટે ઉપયોગી થઈ શકતા નથી.।
મચ્છરોને અટકાવવાં માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ મચ્છરદાની અને જંતુનાશકોનો છંટકાવનો ઉપયોગ કરો.