ayurveda

આર્યુવેદ

 આયુર્વેદ શબ્દ આયુ અને વેદ માં વિભાજીત થયેલો છે.આયુનો અર્થ જીવન અને વેદનો અર્થ વિજ્ઞાન અથવા જ્ઞાન.આયુર્વેદનો અર્થ જીવનનું વિજ્ઞાન થાય છે.આયુર્વેદ વિજ્ઞાનનું સાચું કારણ એ જ છે કે જીવનમાં લાભ અને નુકશાનના રૂપમાં યોગ્ય રીતે શું સાચું છે, તેનું માપ અને આપણા જીવન માટે ખરાબ છે જે જીવનની સાથે સાથે સુખ અને દુઃખના વહેવારો (ચરક સૂત્ર ૧-૪) તરીકે, તેના પ્રમાણો અને જીવન પોતે આયુર્વેદની બધી વસ્તુઓ, માનવી અને બિન માનવીય રીતે જોડાયેલું છે.

 તેને મુખ્ય ત્રણ શાખાઓમાં પણ વિભાજીત કરવામાં આવે છે જેમ કે, નારા આયુર્વેદ માનવ જીવન સાથેના વ્યવહારો કરે, સત્ય આયુર્વેદ પશુઓના જીવન વિજ્ઞાન અને તેના રોગોને જુએ, વૃક્ષ આયુર્વેદ વિજ્ઞાન વનસ્પતિ અને તેના વ્યવહારોના વિકાસ અને રોગોનું ધ્યાન રાખે છે. આ વાતથી સ્પષ્ટ થાય છે કે આયુર્વેદ માત્ર દવાની એક પદ્ધતિ નથી પરંતુ સંપૂર્ણ રીતે હકારાત્મક આરોગ્ય અને આધ્યાત્મિક ઉપલબ્ધિઓ દ્વારા સુંદર જીવન જીવવા માટેનો એક રસ્તો છે.

આયુર્વેદનો પાયો સકારાત્મક સ્વાસ્થ્ય જીવનમાં માને છે એટલે કે (ચતુર્થ પુરુષાર્થ) ધર્મ, અર્થ, કામ, મોક્ષ.આ ચાર મહત્વપૂર્ણ લક્ષ્યો પ્રાપ્ત કરવાનો આધાર છે.આ ચાર ધ્યેયોના ધ્વનિઓ વગર સકારાત્મક સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરી શકાતા નથી.

સકારાત્મક સ્વાસ્થ્યને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે

 (અ) દોષ ધાતુ સામ્ય (સારી રીતે સંતુલિત ચયાપચય)

 (ખ) પ્રસન્ન આત્મા, ઇન્દ્રિય, મનહ (આત્મા,ઇન્દ્રિયો અને મનને આનંદ આપનારાં).અહીં પાંચ જ્ઞાનેન્દ્રિયો અથાર્થ પાંચ અંગોનો અર્થ થાય છે-ગંધ, સ્વાદ, દૃષ્ટિ, સ્પર્શ અને સાંભળવું નો સંયોજાઈને મેળાપ થાય છે, કર્મેન્દ્રિયો અથાર્થ મોં, હાથ, પગ, વિસર્જન અને પ્રજનન અંગોનો સમાવેશ થાય છે.  

 સંદર્ભો :

https://archive.org

e-Samhita - National Institute of Indian Medical Heritage

https://archive.org

https://archive.org

https://archive.org

https://archive.org

http://indianmedicine.nic.in/

http://www.ccras.nic.in/

http://www.nia.nic.in

http://www.ravdelhi.nic.in

http://www.ccimindia.org/

www.indigenousmedimini.gov.lk/

www.aryavaidyasala.com/

www.avpayurveda.com/

http://www.communityhealth.in

 

 

 

 

  • PUBLISHED DATE : May 25, 2015
  • PUBLISHED BY : NHP CC DC
  • CREATED / VALIDATED BY : NHP Admin
  • LAST UPDATED ON : Dec 24, 2016

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions